nindkon par krupa.... price-3 Rs/- (गुजराती)

इस पुस्तक के कुछ अंश ...

નીન્દકો પર કૃપા કરો
v  જેની નિંદા કરીએ છીએ, બની શકે છે એમાં કોઈ સદગુણ પણ હોય ! પરંતુ મોટે ભાગે ગુણો પર દ્રષ્ટિ ન જતા દોષો પર જાય છે, આંખનો દોષ જ સામેવાળી વ્યક્તિમાં દોષ દર્શન કરાવે છે, જેનાથી હૃદય કલુષિત (અપવિત્ર) થાય છે.
v  જીવનમાં એવું વ્રત લઇ લો કે – નિંદા ન કરીશું ન સાંભળીશું. એ નિયમથી ઘણો લાભ થશે. મન-વચનથી શુદ્ધ રહેવાને કારણે વ્યવહાર પણ ઉત્તમ થશે.
v  કોઈ એક જ માર્ગનો આગ્રહ રાખવાથી અને બીજા માર્ગોનો વિરોધ કરવાથી પૂર્ણતાની પ્રાપ્તિમાં બહુ વિઘ્ન આવે છે. બધામાં પૂર્ણરૂપ એક પરમાત્માને જોવું એ જ સત્સંગ (સત્યનો સંગ) છે. 


Comments

Popular posts from this blog

वर्तमान शिक्षा प्रणाली में परिवर्तन की आवश्यकता

matru - pitru devo bhavah ...price-2 RS/- ( marathi)

ojaswi jivan ki orr.... price-5 Rs/-