ભક્તીમાંલા નાં ૧૦૮ મોતી ...price-3 Rs/-

इस पुस्तक के कुछ अंश ....

ભક્તિમાળાના ૧૦૮ મોતી
ભગવાનની પ્રસન્નતા એના પર જ હોય છે, જે બુદ્ધિને ઓછું અને હૃદયને વધુ મહત્ત્વ આપે છે, અહંકારી વ્યક્તિ એમના દેહાધ્યાસમાં જ રહી જાય છે. મૃત્યુ ભલભલાનાં દેહાધ્યાસને ચકનાચૂર કરી દે છે, જયારે ભક્તો પોતાને ભગવાનને સમર્પિત કરીને મૃત્યુનું અતિક્રમણ કરીને આ લોક અને પરલોકને પણ સુધારી લે છે.
સંસાર તમારી તરફ (સામે) કેવો દૃષ્ટિકોણ રાખે છે, એની પરવાહ કર્યા વગર ભગવાનની પ્રસન્નતા છે કે નહીં એ વિચારવું અને એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો એ વધારે શ્રેયસ્કર છે.
એ વિચારો કે તમે તમારા આચરણ અને તમારા કર્મથી કેટલાં ને ભગવાનની તરફ વળ્યાં ?



Comments

Popular posts from this blog

वर्तमान शिक्षा प्रणाली में परिवर्तन की आवश्यकता

matru - pitru devo bhavah ...price-2 RS/- ( marathi)

ojaswi jivan ki orr.... price-5 Rs/-