શાંતિ મહારસ .... price- 7 Rs/-
इस पुस्तक के कुछ अंश ...
શાંતિ મહારાસ સુખ
દરિયા
શાંતિ ના સાગરમાં તૂ
ફરી-ફરીને ડુબકી માર, મારી-મારીને ફરીથી માર, કેમ વચ્ચે મજધાર માં અટક્યો છે.
દુ:ખની અગ્નિમાં બળે છે. વગર આગ નો બળે
છે. સુખની માટે ન જાણે શું-શું નથી કરતો, ચિંતા, ભય ને ભારે આમ-તેમ ભટક્યા કરે છે.
નારાયણ કહે છે કેમ ડરે છે
તૂ ભાઈ ? આવી જા મારી પાસે,
કરી દે બધી ચિંતાઓનો નાશ, સુખ શાંતિનો દરિયા તારી અંદરજ છુપાયેલું છે. કેમ થાય છે
તૂ ઉદાસ, ઈશ્વરની કૃપા પર આશા રાખ. અગર શાંતિની પ્યાસ છે, તો કરી લે સાંઈમાં વાસ.
સાંઈ છે તારા રખેવાળ જે તારા દિલ માં વાસ કરે છે.
Comments