ના કરો પોતાનો ઘાત ... price-7 Rs/- ( गुजराती )

इस पुस्तक के कुछ अंश ...
આત્મહત્યા કરવા માટે તત્પર  થયેલ, દુઃખ-શોક-ચિંતા અને ભયમાં ડૂબેલ વ્યક્તિએ આત્મહત્યા ન કરી આ પુસ્તકનું વારંવાર અધ્યયન, મનન તેમજ અવલોકન કરવું અથવા એકવાર મને અવશ્ય મળવું.
તમારી કષ્ટદાયક વ્યથાઓનો અંત કરીને તમને અનંત પરમેશ્વરનું રસ પ્રદાન કરવાની મારી ઈચ્છા તમને આત્મહત્યાના પાપમાંથી બચાવીને પરમેશ્વરના દ્વાર સુધી પહોંચાડી શકે છે...
મારા દ્વાર ખખડાવો રોમાંચિત અનુભવો માટે. આત્મહત્યા કરીને નવા જીવનની શરૂઆત નહિ, આ જ જીવનમાં નવા જીવનની શરૂઆત માટે...



Comments

Popular posts from this blog

वर्तमान शिक्षा प्रणाली में परिवर्तन की आवश्यकता

matru - pitru devo bhavah ...price-2 RS/- ( marathi)

ojaswi jivan ki orr.... price-5 Rs/-